સનસ્ક્રીન લગાવવા છતાં ત્વચા કાળી પડી જાય છે? આ 5 મોટી ભૂલો તમારી ત્વચાને કરી શકે ખરાબ; જાણો સાચી રીત
Sunscreen Tips: ઉનાળો શરૂ થતા જ ત્વચાની સુરક્ષા માટે સનસ્ક્રીન એ મહત્વનો ભાગ ભજવે છે, ઘણા લોકોની ફરિયાદ હોય છે કે, મોંઘી અને સારી સનસ્ક્રીન ખરીદી છતાં પણ બેસ્ટ રિઝલ્ટ મળતું નથી. આવી સ્થિતિમાં તમારે...
gujarati.news18.com