PFથી લઈને FASTag.. 31 માર્ચ પહેલા પતાવી લેજો આ જરૂરી કામ, નહીં તો આર્થિક નુકસાન
ચાલું નાણાકીય વર્ષ પૂરુ થવાના આરે છે ત્યારે તમારે આ વર્ષ પૂર્ણ થાય તે પહેલા કેટલાક મહત્વપૂર્ણ કામ આટોપી લેવા જોઈએ. સુકન્યા સમૃદ્ધિ ખાતામાં રોકાણ કરો PPF NPS ટેક્સ રિટર્ન અપડેટ કરો અને ફાસ્ટેગનું KYC...
vtvgujarati.com