સરદાર
@150 – યુનિટ માર્ચ યાત્રા 2025
આજ રોજ ખેરાલુ પ્રાંત ઓફિસ ખાતે આગામી સમયમાં ખેરાલુની 20 વિધાનસભાઓમાં યોજાનારી યાત્રાની આયોજન બેઠક યોજાઈ.
આ બેઠકમાં અધિકારીઓ અને આગેવાનો સાથે મળીને યાત્રાની રૂપરેખા, સુવિધાઓ તથા સંકલન બાબતે ચર્ચા કરી — યાત્રાને ભવ્યથી અતિભવ્ય બનાવવા સંકલ્પ લીધો.
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની આ યાત્રા એકતા, સેવા અને સમર્પણના સંકલ્પને નવી દિશા આપશે.
#SardarAt150 #UnityMarch2025