Health Tips: શિયાળામાં ઠંડા પાણીથી સ્નાન કરવું કે ગરમ પાણીથી? શરીર માટે કયું વધારે ફાયદાકારક?
શિયાળા દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. જો કે, ઘણીવાર લોકો શરીરને નુકસાન પહોંચે, તેવું કામ કરી દે છે. વાત એમ છે કે, શિયાળા દરમિયાન ઘણા લોકો ઠંડા પાણીથી સ્નાન કરે...
tv9gujarati.com