iPhone યુઝર્સ માટે રેડ એલર્ટ ! એક ક્લિકમાં જ ફોન થઈ શકે છે હેક, જાણો કઈ રીતે...
'ડાર્કસ્વર્ડ' નામનો એક નવો iPhoneસ્પાયવેર સામે આવ્યો છે, જે iOS માં રહેલી ખમીઓનો ઉપયોગ કરીને યુઝરનો ડેટા ચોરી કરી શકે છે. આ સ્પાયવેર હેક થયેલી વેબસાઇટ્સ પર એક જ ક્લિકથી ડિવાઇસને હેક કરી શકે છે....
tv9gujarati.com