iPhone યુઝર સાવધાન ! સરકારે જાહેર કર્યું હાઈ રિસ્ક અલર્ટ, તરત જ કરી લેજો આ કામ
iPhone, Mac અથવા iPad વાપરતા હો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતની સાયબર સુરક્ષા એજન્સી, CERT-In એ Apple ઉપકરણોમાં જોવા મળતી અનેક ગંભીર સુરક્ષા નબળાઈઓ અંગે ઉચ્ચ ચેતવણી જાહેર કરી છે.
tv9gujarati.com