હવે ગેમથી ગણિત શીખવું સહેલું, 6 થી 10ના વિદ્યાર્થીઓને મળશે લાભ,Anuvadini AI અને MathZoro વચ્ચે થયા...
ગણિત શીખવું હવે દેશભરના વિદ્યાર્થીઓ માટે એક રમત જેવું બનશે. આ હાંસલ કરવા માટે AICTE ની પેટાકંપની, Anuvadini AI એ MathZoro સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારીની જાહેરાત AICTE ના મુખ્યાલયમાં Anuvadini AI...
tv9gujarati.com