10 દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 4થી વાર વધારો, લોકોએ હૈયાવરાળ ઠાલવી
Ahmedabad Petrol Diesel Price : ટેક્સી, ઓટો અને માલવહન વ્યવસાય સાથે જોડાયેલા લોકો કહે છે કે, ડીઝલ મોંઘું થતાં કમાણી કરતા ખર્ચ વધુ વધી રહ્યો છે, જાણો શું કહ્યું અમદાવાદીઓએ ?
vtvgujarati.com