CBSE બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષા પેટર્નમાં મોટો ફેરફાર, ટૂંક સમયમાં બહાર પડશે સેમ્પલ પેપર્સ
CBSE બોર્ડ ટૂંક સમયમાં ધોરણ 10મા અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષા 2024-25 માટેના નમૂના પેપરો બહાર પાડશે. છેલ્લા કેટલાક વર્ષોમાં, CBSE જુલાઈ મહિના સુધી બાળકો માટે નમૂનાના પેપર બહાર પાડતું હતું. એવી...
vtvgujarati.com