Joined August 2013
112 Photos and videos
Pinned Tweet
જો આવી પરિપક્વતા "ત્યારે" હોત, તો કદાચ ત્યાર જેવો "આનંદ આજે" હોત!!! AC -31 #જગ્યાત્યારથીસવાર #Moveon
2
5
#morbi ના ખેડૂત એકબીજા સાથે સંપ રાખવો #ઇલેક્ટ્રિક_થાંભલા સરકાર મોટી કંપની સામે કેમ ચુપ રહે છે?? @PMOIndia @CMOGuj @AAPGujarat @GujaratPolice @BJP4Gujarat @myogiadityanath @sanghaviharsh @GujAgriDept @mnreindia @MoHFW_INDIA @MinOfCultureGoI @AmitShahOffice
42
તરુણાવસ્થા એ ઉંમરની સાપેક્ષ વધારે સમજદાર હોવાની સજા પાછળ ની જીંદગી માં ભોગવવી પડે છે? AC - 126 #alone #scared #SuccessStory #responsible #Shame #confidence #respectfully #FamilyFirst #SelfLoveMatters #Parents #Growth #Nutrition
1
12
લેતો હતો સબંધ ને હળવાશ માં તારા ત્યારે ભોગવું છું એકલતાની સજા જીવન માં મારા અત્યારે AC - 126 #alone #scared #SuccessStory #responsible #Shame #confidence #respectfully #FamilyFirst #SelfLoveMatters #Parents #Growth #Nutrition
7
એ કહે છે કે હું એનો નથી, છતાં પણ તું મારો નથી. જરા વિચાર જે કે તારી કેટલી ભૂલ! AC-125 #Familylove #BROTHERHOOD #womanscard #MoneyMindset #wife_slave #selfish #brainwash #SelfCare #reading #observation #Introspection
21
#PM_JAY માં થતાં ખર્ચ ની રકમ જો #Government_hospital પાછળ ખર્ચાય તો સરકારી દવાખાના નું સ્તર સુધરે અને સાથે સાથે #private_hospital દ્વારા થતાં ભષ્ટ્રાચાર પણ રોકી શકાય? @PMOIndia @MoHFW_INDIA @rashtrapatibhvn @RSSorg @PmjayG @CMOGuj @BJP4India @AamAadmiParty @aiimsrajkot
12
આજની યુવાપેઢી નો #live_in_relationship માં રેહવુ એ સામાન્ય લાગતો વિચાર દુઃખી થવાનું અને માનસીક તથા શારીરિક રોગો નોતરવાનું ઍક કારણ હોઈ શકે!?
1
6
@narendramodi 10/01/2026એ @Rajkot આવે છે? છેલ્લા એકાદ સપ્તાહથી જે રોડ રસ્તાના કાર્ય જે #speed થી થઈ રહ્યાં છે એવી રીતે જો બધાં સરકારી કર્મચારી પોતાનું રોજીંદા કાર્ય આવીજ ઈમાનદારી અને ઝડપથી કરે તો 10 વર્ષ માં થતો વિકાસ 2 વર્ષ માં પૂર્ણ થાય એવું લાગે છે? @PMOIndia @rashtrapatibhvn
2
13
છેલ્લા એક વીક થી @Rajkot માં @aairajairport થી #kuvadva થઈ બેડી ચોક થઈ માધાપર ચોક થઈ @narendramodi સાહેબનાં રૂટ પર ઘણી જગ્યાએ કલર કામ ચાલુ છે. તો શું અધિકારીઓ એવું બતાવવા માગે છે કે અમે સમયસર કાર્ય પૂરું કર્યું છે? તો કહેબ બધાં કાર્ય અગાઉ નથી થયા તમને બતાવવા અત્યારે થાય છે?
15
@narendramodi સાહેબ તમારે દર બે ત્રણ મહિને @Rajkot આવતું રેહવું જેથી કરીને બધાં કાર્ય યોગ્ય સમયે પૂરા તો થાય!! @smartcityrajkot @CMOGuj @BJP4India @myogiadityanath @RSSorg @AamAadmiParty @CollectorRjt @PMOIndia @AmitShahOffice
10
Aravalli is our Green Wall, not a tile factory for the Land Mafia!" 🛡️Save Aravali @SHIFUJIJAIHIND challenges the silence on the 100m height rule. We demand a Review under Article 137. #SaveAravalli #JaiRashtraNews #MissionPrahar #SaveAravallisSaveAQI #SaveAravaliHills
2
15
58
1,119
#Gujarat_Model ઉદ્યોગો બીજા રાજ્યમાં જવાનું કારણ ભ્રષ્ટાચાર, સરમુખત્યાર શાહી, લાગવગ શાહી શું હોઈ શકે??? @CMOGuj @PMOIndia @RSSorg @myogiadityanath @AmitShahOffice @gujratsamachar @BJP4India @AamAadmiParty @BBCWorld @business @InfoGujarat @LabourMinistry
7
#Economic_inequality હિન્દુસ્તામાં ગરીબ વધુ ગરીબ અને અમીર વધુ અમીર બને છે? @BBCWorld @markets @FinMinIndia @nsitharamanoffc @WorldBank @LabourMinistry @PMOIndia @rashtrapatibhvn @AamAadmiParty @INCIndia @RSSorg @myogiadityanath @FinancialTimes @FinancialXpress @gujratsamachar
6
શિક્ષણની કથળતી હાલત માટે સરકાર જવાબદાર છે? સરકારને ચૂંટણી ફંડ મળે છે? ચૂંટણી ફંડ મેળવવા માટે સરકાર ખાનગી શાળાની ગમ્મે તે મનમાની ચલાવી લે છે? પરીક્ષાનું પરિણામ સારું લાવવા પરીક્ષાની પદ્ધતિ ખુબ જ નબળી કરી નાખી છે? @gujratsamachar @EduMinOfIndia @PMOIndia @RSSorg @rashtrapatibhvn
5
રૂપિયો સતત તૂટે છે, તા.03/૧૨/૨૦૨૫ એ રૂપિયો તૂટી ને ૯૦.૨૪ થયો? સરકાર કે વિપક્ષ કંઈ જ કરતા નથી? મધ્યમ વર્ગ ગરીબી તરફ ધકેલાય છે? @rashtrapatibhvn @PMOIndia @RSSorg @myogiadityanath @AmitShahOffice @nsitharamanoffc @FinMinIndia @BBCWorld @economics @business @INCIndia @AamAadmiParty
8
#Rajkot નાં અમુક વિસ્તારમાં લાગુ અશાંતધારો દૂર ન કરી શકાય, અમુક માણસોને સસ્તા ભાવ મા મકાન વહેંચી ને જવું પડે છે??? અને અમુક વિસ્તાર માં નથી તો ત્યા પણ જલદી અશાંતધારો લાગુ કરવામાં આવે? @smartcityrajkot @CMOGuj @sanghaviharsh @AmitShahOffice @RSSorg @RajThackeray @rashtrapatibhvn
19
1
67
આપણે પીરસેલી Respect જો કોઈ વ્યક્તિ પચાવી ન શકે, અને તેને ત્રણ વખત સુધારવાના પ્રયત્ન પછી પણ જો તે વ્યક્તિ ન સુધરે તો તે વ્યક્તિ ને તરછોડવા થી જ તે વ્યક્તિ નું હિત જળવાશે. AC - 124 #Lifestyle #lifelessons #MelodyofSecrets #you #Observing #negativeenergy #underestimate #Illiterate
80
कहते है, मुझे प्यार के मायने नहीं पता!!! लगता है मेरी लिखावट से अंजान है!!!? AC - 123 #YOU #MelodyOfSecrets #ME_I交換 #I #Undergroundidol #Understanding #writerslife #poetry #IQTest #stone_hearted #Humanformers #FeelTheENERGY #feelme_feelme
1
348