8મા પગાર પંચ પર મોટી અપડેટ, 283% વધી શકે છે કર્મચારીઓનો પગાર, જાણો એક્સપર્ટે શું કહ્યું
8th Pay Commission Big Update: 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો, જેના પરિણામે લઘુત્તમ મૂળ પગાર 18,000 રૂપિયા અને મહત્તમ 250,000 રૂપિયા હતો. 8મા પગાર પંચ માટે પ્રસ્તાવિત 3.83 ફેક્ટર લઘુત્તમ...
zeenews.india.com