બાઇક બંધ કર્યા પછી કેમ આવે છે ‘ટિક-ટિક’ અવાજ ? મોટાભાગના લોકો નથી જાણતા કારણ
ઘણી વખત એવું જોવા મળે છે કે બાઇક ચલાવીને પાર્ક કર્યા પછી એન્જિન બંધ થાય છે, છતાં થોડી વાર સુધી તેમાંથી ‘ટિક-ટિક’ જેવો અવાજ આવતો રહે છે. ઘણા લોકો આ અવાજને બાઇકના એન્જિનમાં ખામી હોવાનું સમજે છે, પરંતુ...
tv9gujarati.com