Filter
Exclude
Time range
-
Near
બોટાદના હિસ્ટ્રી શીટર સાથે પોલીસકર્મીનો દારૂની મહેફિલ માણતો વીડિયો વાયરલ હિસ્ટ્રી શીટર કાળુ પઠાણ અને પોલીસકર્મી અરવિંદ મકવાણાનો વીડિયો વાયરલ કારમાં દારૂની મહેફિલ માણતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ વાયરલ વીડિયોમાં પોલીસકર્મી કારની પાછળની સીટ પર જોવા મળ્યા ગુજરાત ફર્સ્ટ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું #Botad #BotadPolice #ViralVideo #LiquorParty #HistorySheeter #PoliceControversy #KaluPathan #GujaratFirst
6
672
PM મોદીની અપીલ બાદ બોટાદ SPની પહેલ; નાગરિકો હવે પોલીસ કચેરીએ રૂબરૂ જવાને બદલે ફોન પર રજૂઆત કરી શકશે, વીડિયો કોલ પણ કરી શકાશે #Botad #BotadPolice #PMModi #Gujarat divya.bhaskar.com/bE5ZHpeaa3…
164
🔸 બોટાદ #LCB પોલીસે શહેરમાં ભય ફેલાવતી 'ફિરોઝ ઉર્ફે મોટો કાજી' સિન્ડિકેટ ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કડક કાર્યવાહી કરી 🔸 ગેંગના 6 સાગરીતો સામે છેલ્લા 10 વર્ષમાં ખંડણી અને હત્યાના પ્રયાસ સહિત કુલ 69 ગંભીર ગુનાઓ 🔸 3 આરોપીઓની ધરપકડ, જ્યારે 2 આરોપીઓ અન્ય ગુનામાં જેલ હવાલે #BotadPolice #GUJCTOC #GujaratPolice #Police #CrimeControl #Botad
3
17
957
Studio On Wheels | પોલીસ પ્રજાની વચ્ચે હોય તો જ ગુના ઘટે, Botad SP Dharmendra Sharma સાથે સંવાદ Studio On Wheels Interview With Botad SP Dharmendra Sharma બોટાદના SP શ્રી ધર્મેન્દ્ર શર્મા સાથે વિશેષ સંવાદ @SP_Botad #StudioOnWheels #Botad #SPBotad #DharmendraSharma #PoliceInterview #BotadPolice #GujaratFirst
1
4
214
બોટાદના ગઢડામાં સગીરા પર ગેંગરેપ #botad #gujarat #sandeshnews #botadpolice
1
157
પરિવારને વશમાં કરી લાખો રૂપિયાનું સોનુ અને રોકડ રકમ હડપ કરી લીધી #gstvshorts #botad #fraudcase #BlackMagicScam #botadpolice #crimenews #stayalert #trendingtopic
1
2
122
Botad : એસ.ટી.બસ ડ્રાઈવર અને રિક્ષાચાલક વચ્ચે દે ધના ધન! | Gujarat First બોટાદમાં એસ.ટી. બસ ડ્રાઈવર-રીક્ષાચાલક વચ્ચે મારામારી ભાંભણ રોડ પર લોખંડના પાઈપથી કર્યો હુમલો મારામારીનો વીડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ બસ ડ્રાઈવર હરેશભાઈ ચાંચિયાને ગંભીરીતે ઈજાગ્રસ્ત ડ્રાઈવરને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી #Botad #RoadRage #STBusDriver #Attack #Violence #BotadPolice #ViralVideo #GSRTC #GujaratFirst
4
237
બોટાદમાં શેરબજારના નામે લાખોની ઠગાઈ, બોટાદ પોલીસે ડમી સીમકાર્ડ અને મોબાઈલ જપ્ત કર્યા tv13gujarati.com/news/millio… #BotadPolice #StockMarketScam #CyberCrime #GujaratNews #tv13gujarati
3
141
Policewoman Attempts Suicide, Alleges Harassment by DYSP #Botad #Police #BotadPolice #Gujarat #TV9Gujarati
150
Botad SOG raid: બોટાદ જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ જ કડીમાં બોટાદ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ ગઢડા તાલુકાના ગુંદાળા ગામ નજીકથી એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરીને કારમાંથી મોટી માત્રામાં ગાંજો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે 4 કિલો 441 ગ્રામ સુકો ભેજવાળો વનસ્પતિ જન્ય ગાંજો કબ્જે કર્યો છે, સાથે જ બે આરોપીઓને ધરપકડમાં લેવામાં આવ્યા છે. કુલ મળીને અંદાજે રૂ. 4,37,050 ના મુદ્દામાલને પોલીસે કબ્જે કર્યો છે.प्रतीक यादव #BotadPolice #SOGRaid #CrimeNews #BotadCity #GujaratPolice #PoliceAction #LawAndOrder #gujaratvandan #HinduHistoryAnthem
3
31
Botad | 70 વર્ષીય વૃદ્ધ આરોપીએ 14 વર્ષની સગીરા સાથે..| Gujarat First બોટાદ જિલ્લામાં 14 વર્ષીય સગીરા બની માતા 70 વર્ષીય વૃદ્ધ ખોડા ચાવડાએ વારંવાર દુષ્કર્મ આચર્યું સગીરાને પેટમાં દુખાવો થતાં હોસ્પિટલ ખસેડાઈ હતી હોસ્પિટલમાં સગીરાએ એક બાળકને જન્મ આપ્યો નવજાત બાળકને સારવાર માટે ભાવનગર ખસેડાયું #Gujarat #Botad #OldMan #MinorGirl #BotadPolice #GujaratFirst
2
103
Brijraj Solanki એ તાલાલા કિસાન મહાપંચાયતમાં બોટાદ પોલીસ પર કર્યા પ્રહાર #brijrajsolanki #kisanmahapanchayat #botad #farmers #botadpolice
3
111
8 Nov 2025
બોટાદના જોટીગડા ગામે તલાટીને માર માર્યો #botad #Attack #gujarat #botadpolice #gujarat #sandeshnews
202
20 Oct 2025
મગફળીને લઈને ખેડૂતે ઠાલવી પોતાની વેદના... #Botad #Agriculture #Botadpolice #Governmentofgujarat #CMbhupendrapatel #farmer #Farming #Trendingtopic #Viralreel #Jamawat #Jamawatupdates
2
8
25
856
બોટાદના હડદડ ગામની બબાલ મામલે સામાજિક આગેવાન અતુલ દવેએ AAP ના આગેવાનોને લીધા આડેહાથ | Newz Room Gujarat #atuldave #botad #botadapmc #botadpolice #teargas #mahapanchayat #chairman #rajukarpda #PravinRam #farmers #Cotton #BotadNews #viralvideo #newzroomgujarat
1
2
72
18 Oct 2025
12 સપ્ટેમ્બર 2025, રવિવારના રોજ બોટાદના હડદડ ગામ ખેડૂત પંચાયત પૂર્વે થઇ હતી બબાલ #botad #protest #governmentofgujarat #farmer #agriculture #botadpolice #BJP #viralreel #trendingtopic #jamawat #jamawatupdate
1
2
13
868