Content Editor At Sandesh News | Master Of Mass Communication And Journalism| Previous worked with OneIndia Gujarati and Etv Bharat

Joined April 2016
40 Photos and videos
Hardev Rathod retweeted
🇮🇳 Remembering Atal Bihari Vajpayee on his birth anniversary. A visionary statesman, eloquent orator, and poet whose life was devoted to nation-building and good governance. His ideals continue to guide India. #AtalBihariVajpayee #BharatRatna #India #Leadership
1
46
Surat News: મજૂરામાં કાર્યકરો સાથે રંગેચંગે જામી હર્ષ સંઘવીની 'પોંક પાર્ટી', જૂની યાદો સાથે આપ્યું આપ્યું સ્વાદિષ્ટ નિવેદન sandesh.com/gujarat/news/mar… #Surat #HarshSanghavi #PonkParty #SuratiFood #WinterVibes #SurtiPonk #ReelsIndia #Gujarat @sanghaviharsh

23
ફિક્સ પે અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબુદ થશે! way2.co/MTc5NDY0MjM=_lng8 @INCGujarat @AmitChavdaINC
16
એસસી એસટી સેલમાં સવર્ણો હોય તો એ શું રક્ષા કરે કોર્ટ તમારી પોલીસ તમારી સત્તા પણ તમારી તો ન્યાયની આશા રાખવી પણ નઠારી
लड़की हूँ तो क्या हुआ...मैं भी कर सकती हूँ.. બોલો વાડ જ ચિભડા ગળવા બેઠી છે, ક્યા જઈને અટકસે આ લોભ ....વાહ રે સરકારી નોકરી ....
78
Replying to @surendranagarmc
@surendranagarmc શું કહેવું છે તમારૂ? @CollectorSRN @Info_SNagar_GoG @Surendranagar
1
1
91
ભાઈ આ સોલાર પેનલ પર માવાની પીચકારી, છીછી અને પીપી જ દેખાય
ધારો કે આ આઈડિયા આપણે ત્યાં અમલમાં મુકાય તો ?🤣
3
76
Hardev Rathod retweeted
એક બે છોકરા સાથે આવું થાય તો માન્યામાં આવે પરંતુ આ તો લીસ્ટ છે. જેણે લેખિતમાં વધું માર્કસ છે એમનો મૌખિકમાં ઓછા, અને લેખિતમાં ઓછા માર્કસ છે એમને મૌખિકમાં વધું એ પણ એક સાથે 9 લોકોને ? @GPSC_OFFICIAL
76
248
1,095
48,320
વાહવાહી લૂંટવાની ઉતાવળના ચક્કરમાં ગુજરાત પોલીસ યુવતીનો ફોટો બ્લર કરવાનું ભૂલી ગઈ, હવે સમાજ આ યુવતી આત્મહત્યાના નિષ્ફળ પ્રયાસ વિશે ક્યારેય ભૂલવા નહીં દે એની જવાબદારી ગુજરાત પોલીસે લેવી પડશે. @sanghaviharsh @GujaratPolice @dgpgujarat આમની સામે શું કાર્યવાહી તકવામાં આવશે એ જણાવો?
સુરત શહેર પોલીસની સતર્કતા..સારોલી વિસ્તારમાં યુવતીએ કોઈ કારણોસર આત્મહત્યા કરવા માટે દવા પીધા હોવાના સમાચાર મળતા સુરત શહેર સારોલી પોલીસ ત્યાં દોડી ગઈ હતી અને યુવતીને તુરંત સારવાર અર્થે હોસ્પિટલ લઇ જઈ યુવતીનો જીવ બચાવવામાં આવ્યો હતો. @GujaratPolice @sanghaviharsh #suratcitypolice
34