Mumbai-Ahmedabad Bullet Train: 250 KMPH ની તૂફાની ઝડપે દોડશે ટ્રેન, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પર...
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. મહત્વની ટનલનું ખોદકામ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે, જે કુલ આઠ ટનલ પૈકીની એક છે.
tv9gujarati.com