Car Tips : મારી લો શરત ! આટલું કામ ઘરે બેઠા કરી નાખશો તો ગાડી ક્યારેય 'ઓવરહીટ' નહી કરે
'Car Radiator Flush' માટે લોકો સામાન્ય રીતે સર્વિસ સેન્ટર જાય છે, જેનો ખર્ચ ₹800 થી ₹1,500 જેટલો થાય છે. જો કે, સારા સમાચાર એ છે કે, તમે ઘરે સરળતાથી તમારી કારના રેડિયેટરને ફ્લશ કરી શકો છો.
tv9gujarati.com