નેશનલ હાઈવે પર મુસાફરી કરતા લોકોમાં રસ્તા સ્વચ્છ રાખવા, દારૂ પીને ડ્રાઇવિંગ ન કરવું, સીટ બેલ્ટ પહેરવો અને #1033 NHAI ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર વિશે જાગૃતિ ફેલાવવા માટે, શામળાજી - મોટાચિલોડા નેશનલ હાઈવે (NH-48) પરના મોતીપુરા સર્કલ ખાતે બ્રિજની દિવાલો પર વિવિધ પેઇન્ટિંગ્સ બનાવવામાં આવ્યા છે।
આ કાર્ય PIU–અમદાવાદ દ્વારા NHAI પ્રાદેશિક કાર્યાલય ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. જે NHAIના સુરક્ષિત અને સ્વચ્છ હાઈવે બનાવવાના પ્રયત્નોને વધુ મજબૂત બનાવે છે।
#NHAI #BuildingANation #RoadSafety #CleanHighways