રાજકોટના આ ખેડૂતે કરી જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતી, દર વર્ષે થાય છે લાખોની કમાણી
રાજકોટના ઘોઘાવદરના ખેડૂત દીપકભાઈએ જંગલ મોડલ આધારીત પ્રાકૃતિક ખેતી કરી છે. જેમાં તેમણે ત્રણ સિદ્ધાંત અપનાવ્યા છે. પહેલો સિદ્ધાંત પ્રાકૃતિક ખેતી, બીજો જાતે જ ખેતી કરવાની અને ત્રીજો પોતાના ઉત્પાદનોનું...
gujarati.news18.com