મુશ્કેલીમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ આવકાર્ય : કિસાન સંઘે સહાયની રકમને ગણાવી યોગ્ય પગલું
ખેડૂતો માટે સરકારે જાહેર કરેલા રાહત પેકેજને ભારતીય કિસાન સંઘે આવકાર્યું છે. સંઘના સંયોજક મનસુખ પટોડિયાએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, હાલ ખેડૂતોને ભારે નુકસાની થઈ છે અને એક રૂપિયાની પણ...
tv9gujarati.com