“GST બચત ઉત્સવ”
આદરણીય પ્રધાનમંત્રી શ્રી
@narendramodi સાહેબના નેતૃત્વમાં અમલમાં આવેલા
#NextGenReforms અંતર્ગત GST સુધારાઓથી સામાન્ય નાગરિકને રોજિંદી જીવન જરૂરી વસ્તુઓ વધુ સસ્તા દરે પ્રાપ્ત થઈ રહી છે. આ સુધારાઓ અંગે જાગૃતિ ફેલાવવા માટે આજરોજ વાપી નોટિફાઇડ મંડળ સ્થિત ગુંજન વિસ્તારના શોપિંગ સેન્ટરમાં તેમજ વાપી તાલુકાના છરવાડા સ્થિત વિવિધ દુકાનોમાં માહિતીપ્રદ સ્ટીકર્સ લગાવવામાં આવ્યા તેમજ ‘સ્વદેશી અપનાવો’ સંદેશના માધ્યમથી વેપારીઓ અને ગ્રાહકોને સ્થાનિક ઉત્પાદનો અપનાવવા માટે અપીલ કરવામાં આવી.
સાથે વાપી VIA પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ, વલસાડ જિલ્લા મહામંત્રી
શ્રી શિલ્પેશભાઈ દેસાઈ, વાપી શહેર પ્રમુખ શ્રી મનીશભાઈ દેસાઈ, વાપી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી સમયભાઈ પટેલ, વાપી નોટિફાઇડ ભાજપ પ્રમુખ શ્રી અમનભાઈ ત્રિવેદી, જિલ્લા તાલુકા સંગઠનના હોદ્દેદારો-આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.