Breaking News: 24 કલાકમાં બે વખત પક્ષ પલટો ! વડોદરા જિલ્લા પંચાયત સભ્ય પહેલા ભાજપથી કોંગ્રેસમાં અને...
કિરણસિંહ રાઠોડે ગઈકાલે ભાજપમાંથી રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો હતો. તેમના આ નિર્ણયને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ હતી. જોકે, 24 કલાક પૂરા થાય તે પહેલાં જ તેમણે ફરી...
tv9gujarati.com