Botad Video : નદીમાંથી બિનવારસી હાલતમાં મળ્યા મહત્વના ડોક્યુમેન્ટ, પોસ્ટ વિભાગે ડિસ્પોઝેબલની...
બોટાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગતરાત્રે નદીમાંથી બિનવારસી હાલતમાં મહત્વના ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. નદી વિસ્તારમાંથી 1 હજારથી પણ વધારે આધારકાર્ડડ, પાનકાર્ડનો જથ્થો મળી આવ્યો છે. આ ઉપરાંત...
tv9gujarati.com