Filter
Exclude
Time range
-
Near
Kudos to the Government of Gujarat for taking a historic step towards ensuring uniformity and equality among citizens through the implementation of the Uniform Civil Code. Such initiatives strengthen the constitutional principle that there should be no discrimination on the basis of religion and that every citizen is equal before the law of the land. However, while we speak about equality in civil rights, an important question arises regarding equality within the state’s own workforce. What about parity in pay among employees serving the Government of Gujarat? For how long will thousands of government employees continue to face discrimination under the fixed pay scheme? The principle of “Equal Work, Equal Pay” is not merely a slogan but a fundamental requirement of a fair and functional democracy. It is also a principle recognized by the Constitution of India and upheld in various judgments by the Supreme Court. Employees working under the fixed pay system often perform the same duties and shoulder the same responsibilities as their regularly paid counterparts, yet they receive significantly lower compensation and fewer benefits. This disparity raises serious concerns about fairness, dignity of labour, and the protection of basic human rights. If equality is to be truly upheld, it must begin within the government itself. Therefore, the Government of Gujarat should take immediate and decisive steps to abolish the fixed pay system and ensure fair, just, and dignified compensation for all Karmayogis who serve the state with dedication. A progressive and inclusive governance model must guarantee not only equality before the law but also equality in treatment and opportunity for those who work tirelessly for the administration and development of Gujarat. @Bhupendrapbjp @irushikeshpatel @BJP4Gujarat @Jamawat3 @Divya_Bhaskar @ahmedabadmirror @sandeshnews @NewsCapitalGJ @deepakrajani123 @tv13gujarati #Remove_Fix_Pay #UCC
3
4
158
"સરકારનું અજબ ગજબનું ગણિત!" 🤔 કર્મચારી કહે: "સાહેબ, મોંઘવારી વધી ગઈ છે, ઘર ચલાવવું મુશ્કેલ છે, "#ફૂલ_પગાર" આપો ને!" સરકાર: "ખજાનો ખાલી છે ભાઈ, થોડું સમજો!" 🙅‍♂️ વકીલ કહે: "સાહેબ, તમારી સામે લડતા કર્મચારીઓને સન્માનીય ફૂલ પગાર ન આપવો પડે, એના માટે હું સુપ્રીમ કોર્ટમાં દલીલ કરીશ. એક હિયરિંગના(મુદ્દત) ૨ લાખ થશે!" સરકાર: "અરે સાહેબ, ૨ નહીં ૫ લાખ લો, પણ પેલા ગરીબ કર્મચારીને પૂરો પગાર ન મળવો જોઈએ!" 💸✅😥 ધન્ય છે આ 'વિકાસ'ને, જ્યાં મહેનત કરનાર માટે '#ફિક્સ_પે' અને લડાવનાર માટે 'મિક્સ' (કરોડો રૂપિયા) છે! કર્મચારીને ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ નહીં, પણ ફિક્સ પે રાખનાર માટે લડનારને તો આખું બગીચું! 🥀🏛️ 📌શોષણની પ્રથા: ફિક્સ પે પ્રથા એ સરકારી કર્મચારીઓનું આર્થિક શોષણ છે. વર્ષો સુધી સખત મહેનત કરવા છતાં કર્મચારીઓને પૂરતો પગાર મળતો નથી, જેના કારણે તેમનું અને તેમના પરિવારનું જીવન નિર્વાહ મુશ્કેલ બને છે. 📌સમાન કામ, સમાન વેતનનો અભાવ: ગુજરાત હાઈકોર્ટે ૨૦૧૨માં ચુકાદો આપ્યો હતો કે 'સમાન કામ માટે સમાન વેતન' મળવું જોઈએ, પરંતુ સરકાર આ ચુકાદાને માનવાને બદલે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારે છે. 📌કર્મચારીઓની હાલાકી: કર્મચારીઓ રવિવારે પણ કામ કરે છે, ભીડ ભેગી કરવા જેવા રાજકીય કાર્યોમાં જોતરાય છે અને ઓવરટાઈમ કરે છે, છતાં તેમને હકનો પૂરો પગાર મળતો નથી. 📌ગુજરાતના ફિક્સ પે ના કર્મચારીઓ છેલ્લા ૧૫ વર્ષથી ન્યાયની રાહ જોઈ રહ્યા છે... અને સરકાર? સરકાર 'ન્યાય ન મળે' એના માટે કરોડો રૂપિયા પાણીની જેમ વહાવી રહી છે! 🌊💰 🛑કર્મચારીનો આખો મહિનો = ₹૨૦,૦૦૦ (અંદાજે) 🛑સરકારી વકીલની એક હિયરીંગની હાજરી = ₹૨,૦૦,૦૦૦ થી ૫,૦૦,૦૦૦ વિચારો, જે પૈસા ફૂલ પે રોકવા માટે જાય છે, એ જો કર્મચારીઓના પગારમાં ગયા હોત તો આજે કેટલાય મધ્યમવર્ગીય પરિવારોના ચૂલા સારી રીતે સળગતા હોત. આને જ કહેવાય "દીવો તળે અંધારું!"🪔 સરકાર પોતાના જ કર્મચારીઓને પૂરો પગાર ન આપવો પડે તે માટે સુપ્રીમ કોર્ટમાં નામાંકિત વકીલો પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહી છે.પોતાના જ સંતાનો (કર્મચારીઓ) સામે લડવા માટે ભાડે રાખેલા 'યોદ્ધાઓ' પાછળ આટલો ખર્ચ? વાહ રે સરકાર, વાહ! 👏 😥આ શોષણ નહીં તો બીજું શું છે? "સમાન કામ, સમાન વેતન" માત્ર કાગળ પર જ કેમ? હવે તો હદ થાય છે! 😡 #FixPay #Gujarat #EmployeeRights #Justice #GujaratGovernment #Exploitation #JusticeDelayed #FixedSalary #SocialJustice #GovernmentEmployees #JusticeForEmployees #Remove_Fix_Pay_Gujarat #Remove_Fix_Pay #Remove_FixPay_In_Gujarat #REMOVE_FIX_PAY_IN_GUJARAT @Bhupendrapbjp @CMOGuj @irushikeshpatel @drpradyumanvaja @jitu_vaghani @Rivaba4BJP @VtvGujarati @tv9gujarati @abpasmitatv @GSTV_NEWS @sandeshnews @News18Guj @Zee24Kalak @devanshijoshi71 @Jamawat3 @nidhirpatel6 @Janak_Sutariyaa @JournoJayesh @hdraval93 @DevendraBhatn10 @chintanbhogayta @chintan_acharya @Divya_Bhaskar @tgbasiya @NewsNavajivan @gopimaniar @ImVimit @iDixitThakrar @KKanteliya @SamirParmar1947 @BhavikSudra3 @Vivekdoza @Chaitar_Vasava @Gopal_Italia @baldevmer @BenefitNews24 @JigarThakar_NC @dave_janak @NewsCapitalGJ @svamanmedia @GujaratFirst @nikunjjani9 @DatelineGujarat @hbtwits4u
1
84
94
737

87
90
625
Replying to @YAJadeja
#remove_fix_pay કર્મચારી નો અવાજ ઉઠાવવા બદલ આભાર ગોપાલ ભાઈ. આભાર આમ આદમી પાર્ટી 🙏🙏
45
42
710

64
729
1,208
30,131
ગુજરાત સરકાર પણ ગુજરાત સરકારી કર્મચારીઓ વિચારવું જોઈએ અને ફિક્સ પે પગાર ધોરણ દૂર કરવું જોઈએ. #Remove_Fix_Pay_Gujarat #Remove_Fix_Pay #Remove_FixPay_In_Gujarat #REMOVE_FIX_PAY_IN_GUJARAT
3
107
173
4,602

114
142
3,798
⚠️ ફિક્સ પે કોર્ટ કેસ બાબતે મહત્વપૂર્ણ ચેતવણી ⚠️ ફિક્સ પે સંબંધિત કોર્ટ કેસ અંગે સોશિયલ મીડિયામાં જે પોસ્ટ્સ, મેસેજો અને ન્યૂઝ કટીંગ વાયરલ થઈ રહ્યા છે તે મોટેભાગે અફવાઓ, એડિટ કરેલ પોસ્ટ અને અમુક જૂના જે તે સમયે છપાયેલા સમાચારને વર્તમાન નું કહી સુનિયોજિત રીતે ભ્રમ ફેલાવવા વાઇરલ કરવામાં આવે છે. ❌ જે ન્યૂઝ પેપરનું કટીંગ વર્તમાનમાં આજનું કહીને ફેરવવામાં આવી રહ્યું છે, ફિક્સ પે :“કેસ ફાઈનલ સ્ટેજ પર, વારંવાર મુદ્દતથી કોર્ટ નારાજ. ફિક્સ વેતનઃ સરકારી વકીલ હાજર ન રહેતા SCએ કહ્યું હવે છેલ્લી તક, જાન્યુઆરી મુદ્દતે સરકારી વકીલ હાજર નહી રહે તો સ્ટે હટી જશે !”👈🏻 બહુ જૂના ન્યૂઝ પેપરના કટીંગને વર્તમાનનું બતાવી લોકોને ગેરમાર્ગે દોરી ભ્રમ ફેલાવવામાં આવે છે. એટલે દરેક સમાચારને આંખમૂંદીને માનવા કરતાં તારીખ, સ્ત્રોત અને અધિકૃત વેબસાઇટ પર ચકાસણી કરવી ખૂબ જરૂરી છે. 👉🏻અનેક એવા એડિટેડ ન્યૂઝ કટીંગો તથા ટ્વિટર પર ફેલાતી અફવાઓના આધાર પર યુટ્યુબ અને ફેસબુક પર વ્યુઝ મેળવવા કેટલાક અસમાજિક તત્વો ગેરસમજ ફેલાવતા નજરે પડે છે. હકીકતમાં આવા દાવાઓ સત્ય અને તથ્યથી સંપૂર્ણપણે વેગડા, ભ્રાંતિપૂર્ણ અને એડિટેડ જ હોય છે. 👉 ઘણીવાર વાયરલ થઈ રહેલા ફોટામાં અક્ષરો (Fonts) જોતા જ સ્પષ્ટ સમજાય છે કે તે મૂળ સમાચાર સાથે છેડછાડ કરીને બનાવવામાં આવ્યા છે. 🚫❗ સોશિયલ મીડિયામાં ફરતા એડિટેડ કટીંગ, અધૂરી હેડલાઇન કે સ્ક્રીનશોટથી સાવધાન રહો. મિત્રો 📌 અધિકૃત માહિતી ઉપર જ ભરોસો રાખવો. 📌 કોર્ટ કેસ સંબંધિત વિગતો માટે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાની અધિકૃત વેબસાઇટ ઉપર જ ખાસ કરીને ચેક કરવું. સત્તાવાર વેબસાઇટ: Supreme Court of India પર જઈને ડાયરી નંબર દ્વારા સ્ટેટસ ચેક કરો. 📌વિશ્વસનીય મીડિયા: માત્ર જાણીતા ન્યૂઝ પોર્ટલ કે અખબારોની સત્તાવાર એપ/વેબસાઇટ તપાસો જેમાં પણ અધિકૃત માહિતીઓનો રેફરન્સ લઈને વાત કરવામાં આવી હોય તેના ઉપર જ ભરોસો રાખો. 📌 સોશિયલ મીડિયા, વોટ્સએપ ફોરવર્ડ અને અજાણ્યા સોર્સ પર આધાર રાખવો નહીં. 🙏 ખોટી આશા, ગેરમાર્ગે દોરતી જાહેરાતો અને અફવાઓથી સાવધાન રહીએ. 🙏🏻કોઈ પણ મેસેજ ફોરવર્ડ કરતા પહેલા તેની ચકાસણી (Fact Check) ચોક્કસ કરો. 🙏🏻ખોટી આશાઓ કે ભ્રામક પ્રચારમાં આવીને માનસિક તણાવ ન અનુભવો. 🙏🏻એક જવાબદાર નાગરિક તરીકે આવી ખોટી પોસ્ટને અટકાવો. #સતર્ક_રહો_સુરક્ષિત_રહો ! #FakeNewsAlert #FixPay #SupremeCourt #GujaratGovernment #FactCheck #અફવાઓથી_સાવધાન #SocialMediaAwareness #Remove_Fix_Pay_Gujarat #Remove_Fix_Pay #Remove_FixPay_In_Gujarat #REMOVE_FIX_PAY_IN_GUJARAT @Vivekdoza @CMOGuj @InfoGujarat @mygovindia @Bhupendrapbjp @irushikeshpatel @jitu_vaghani @VtvGujarati @tv9gujarati @abpasmitatv @GSTV_NEWS @sandeshnews @News18Guj @Zee24Kalak @devanshijoshi71 @Jamawat3 @nidhirpatel6 @Janak_Sutariyaa @JournoJayesh @hdraval93 @DevendraBhatn10 @chintanbhogayta @chintan_acharya @Divya_Bhaskar @tgbasiya @NewsNavajivan @gopimaniar @ImVimit @iDixitThakrar @KKanteliya @SamirParmar1947 @BhavikSudra3 @Chaitar_Vasava @Gopal_Italia @baldevmer @BenefitNews24 @JigarThakar_NC @dave_janak @NewsCapitalGJ @svamanmedia @GujaratFirst @nikunjjani9 @DatelineGujarat @hbtwits4u
24
128
325
28,623
નવનિયુક્ત શિક્ષકોને આચાર્યનો ચાર્જ પણ આપી દેવામાં આવે છે પરંતુ પગાર તો fix pay જ રહે છે આવું કેમ? કામ કાયમી શિક્ષક જેટલું અને પગાર અધૂરો..... #remove_fix_pay @PMOIndia @CMOGuj @Rivaba4BJP @sanghaviharsh
1
26
32
693
Replying to @hdraval93
સુપ્રીમ કોર્ટમાં માનવ હક્કોને લગતો કેસ(SCA) ચાલતો હોય કેસને 12-13 વર્ષ થવા આવ્યા હોય સતત તારીખો અને મુદ્દતો પડતી હોય, લાખો લોકોની આર્થિક પરિસ્થિતિને મુદ્દો સ્પર્શતો હોય, સમાન કામ - સમાન વેતનને પણ મુદ્દો સ્પર્શતો હોય ત્યારે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ ક્યાં જાયછે? #Remove_Fix_Pay
3
8
8
372
बिल्कुल होना चाहिए पुनर्विचार,अभी सुप्रीम कोर्ट में fix pay का मैटर गया है,3 तारीख को सुनवाई है,गुजरात सरकार के खिलाफ सुनवाई होनी है,सरकार जनता का एक प्रकार से शोषण कर रही है,कम सैलरी देकर,इतने जीवन निर्वाह नहीं हो सकता। #Remove_Fixpay_in_gujarat #Remove_Fix_Pay मेरे तरफ से विरोध
2
2
171
Replying to @YAJadeja
6
4
533
Replying to @YAJadeja
કોર્ટ કહે ને કરવું એના કરતાં હજુ પણ સમય છે. આજે નહીં તો કાલે દેખીતી આ ગેરબંધારણીય-અન્યાયી નીતિમાં કોર્ટ નિર્ણય આપશે ત્યારે સરકારે વિલા મોઢે અમલ કરવો પડશે. ત્યારે સરકાર પક્ષે પોતાના બચાવમાં કશું નહીં હોય કહેવા માટે. #Remove_Fixpay_in_gujarat #Remove5yearFixpay #remove_fix_pay
1
94
85
3,866
⚖️ ૧૩ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં લટકતો ફિક્સ પે કેસ. ગુજરાતના લાખો ફિક્સ પે કર્મચારીઓના ભવિષ્યનો સૌથી મહત્વપૂર્ણ કેસ SLP 14124-14125/2012 હવે ફરી સુપ્રીમ કોર્ટમાં 3 ડિસેમ્બરે મૂકવામાં આવ્યો છે. ⚖️ આ કેસમાં વર્ષ 2012માં ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ જણાવ્યું હતું કે “સમાન કામ માટે અસમાન વેતન આપવું એટલે સીધું-સીધું શોષણ.” અને સરકારને ફિક્સ પે બંધ કરી સમાન વેતન આપવા સુચના આપી હતી.પરંતુ ગુજરાત સરકારે એ ચુકાદાને સ્વીકારવાને બદલે, સુપ્રીમ કોર્ટમાં SLP ફાઈલ કરીને 13 વર્ષથી મુદ્દો લટકાવ્યો છે. 🏛️ગુજરાત સરકારે હવે સુપ્રીમ કોર્ટમાં પોતાની તરફથી રજૂઆત કરવા માટે #Attorney_General of India તથા Additional Advocate General #મનિશાબેન એલ. શાહ ને Special Counsel તરીકે નિયુક્ત કર્યા છે. 🔔 3 ડિસેમ્બર: કર્મચારીની આશાઓની તારીખ આ કેસ માત્ર કાયદાનો મુદ્દો નથી - આ હજારો પરિવારોના ભવિષ્યનો પ્રશ્ન છે. હવે સમય આવી ગયો છે કે આ શોષણ પ્રથા નાબૂદ થાય. ✊ સરકાર માટે સૂચન - ન્યાય વિરુદ્ધ નહિ, ન્યાય માટે લડો 👉 ફિક્સ પે બંધ કરો 👉 સમાન કામ–સમાન વેતન અમલમાં મૂકો 👉 13 વર્ષની કાનૂની ટાળટણું સમાપ્તિ તરફ લાવો 👉 રાજ્યના વિકાસની શરૂઆત કર્મચારીઓના સન્માનથી કરો 📢 #Remove_Fix_Pay_Gujarat 📢 #FixPayIsExploitation 📢 #EqualPayForEqualWork #Remove_Fix_Pay #SupremeCourt #Gujarat #Remove_FixPay_In_Gujarat #Remove_Fix_Pay
3
192
384
18,957