જામનગર SIR પ્રોજેક્ટમાં મોટા છબરડાનો આક્ષેપ, કોંગ્રેસે ભાજપ સરકાર પર કર્યા પ્રહારો
Jamnagar News: જામનગરમાં SIRની કામગીરીમાં મોટા છબરડાં થયા હોવાનો આરોપ કોંગ્રેસે લગાવ્યો છે. જામનગરમાં કોંગ્રેસે પત્રકાર પરિષદ કરી ગંભીર આક્ષેપો કર્યા છે. કોંગ્રેસનો આરોપ છે કે, ભાજપના ઈશારે ગરબડ થઈ...
zeenews.india.com