Filter
Exclude
Time range
-
Near
एकतेतून शक्ती, शक्तीतून राष्ट्रनिर्मिती..! पुणे जिल्ह्यातील शिरवळ येथील छत्रपती शिवाजी महाराज चौक येथे ता. 17 मे 2026 रोजी सायंकाळी 6 वाजता “विराट हिंदू संमेलन” आयोजित करण्यात आले आहे. या कार्यक्रमात समाजातील विविध मान्यवरांचे मार्गदर्शन लाभणार असून धर्म, संस्कृती व सामाजिक एकात्मतेविषयी विचार मांडले जाणार आहेत. श्री. पंडित दादा मोडक, श्री. राजेंद्र अलोने, प.पू. शिवयोगी नंदगिरी महाराज आणि कु. क्रांती पेटकर (हिंदू जनजागृती समिती) असे मान्यवर हिंदूत्वाचा प्रचार-प्रसार करणार आहेत. तमाम हिंदू बंधू-भगिनींनी कुटुंबासह मोठ्या संख्येने उपस्थित राहण्याचे आवाहन करण्यात आले आहे. 📍 स्थळ: छत्रपती शिवाजी महाराज चौक, शिरवळ 🗓️ दिनांक: रविवार, 17 मे 2026 ⏰ वेळ: सायंकाळी 6 वा. जय श्रीराम..! #ViratHinduSammelan #HinduEkta #JayShreeRam #Hindutva #SanatanDharma #HinduRashtra #ShivajiMaharaj #HinduCulture #UnityForNation #HinduSamaj #MaharashtraEvents #Shirwal #PuneDistrict #SocialUnity #DharmJagran #TrendingNow #ProfessionalPost #HinduYouth #BharatFirst #CulturalPride
3
28
541
As part of the nationwide observance of ‘Quami Ekta Week’ (19–25 November 2025), the Directorate General of Shipping, Mumbai organised a National Integrity Pledge ceremony today at 12:30 PM. Officers and staff members joined together to reaffirm their commitment to unity, peace, and national integrity. The pledge highlighted dedication to preserving freedom, rejecting violence, and promoting peaceful resolution of differences related to religion, language, region, or any other grievances. DGS remains committed to fostering a harmonious, inclusive, and unified maritime community. #DGS #DirectorateGeneralOfShipping #UnityAndDiversity #NationalUnity #PeaceAndHarmony #InclusiveIndia #MaritimeCommunity #EktaDiwas #UnityForNation #IndiaForPeace #PublicServiceCommitment #NationFirst
4
439
'લોહપુરુષ' સરદાર સાહેબના આદર્શો આપણું શાશ્વત માર્ગદર્શન છે, ત્યારે આ પદયાત્રાની શક્તિથી ➡️ એકતાનો સંદેશ દરેક ઘેર પહોંચશે ➡️ યુવાનોમાં રાષ્ટ્રગૌરવનો જ્યોત પ્રગટશે ➡️ સમાજમાં સૌહાર્દ અને સહકારની ભાવના વધશે એવો વિશ્વાસ છે. #Sardar150 #SardarVallabhbhaiPatel #UnityMarch #Padyatra #UnityForNation #MP24SuratLoksabha #Mukeshdalal4u
5
10
46
મારા ૨૪-સુરત લોકસભામાં સમાવિષ્ટ ૧૫૯-સુરત પૂર્વ વિધાનસભાની યુનિટી માર્ચ અંતર્ગત ‘લોહપુરુષ’ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિને સમર્પિત 'એકતા પદયાત્રા”ની એક ઝલક.... #Sardar150 #SardarVallabhbhaiPatel #UnityMarch #Padyatra #UnityForNation #MP24SuratLoksabha #Mukeshdalal4u
6
12
48
એકતા, સંકલ્પ અને રાષ્ટ્રભાવનાનો આ અદભૂત ઉત્સવ! ગુજરાતના એકતા, સાહસ અને રાષ્ટ્રદાઝનો ગૌરવમય પ્રતીક — સરદાર@૧૫૦ યુનિટી માર્ચ! માતર વિધાનસભામાં પાલાણાથી પીજ સરદાર ચોક સુધીની ૧૨ કિમીની વિશાળ એકતા પદયાત્રામાં હજારો નાગરિકો, વિદ્યાર્થી અને અગ્રણીઓએ રાષ્ટ્રએકતા માટે ગર્વભેર સહભાગીતા આપી. સરદાર વલ્લભભાઈ પટેલના અખંડ ભારતના સ્વપ્ન, દેશભક્તિ અને જીવન મૂલ્યોને જનજન સુધી પહોંચાડવા ઉદ્દેશિત આ યાત્રા રાષ્ટ્રપ્રેમના નારા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને તિરંગાની શોભાથી ગુંજી ઉઠી. #Sardar150 #UnityMarch #EktaYatra #NationFirst #Kheda #UnityForNation #RashtriyaEkta #PrideOfGujarat #WalkForUnity #InspirationForYouth #TributeToSardar #IronManOfIndia @CMOGuj @collectorkheda @DDO_Kheda @InfoGujarat @MLASanjaysinh @devusinh @SPKheda @RacKheda
3
3
192
રાષ્ટ્રની અખંડિતતા, દેશપ્રેમ અને લોકશાહીના પ્રતીક એવા લોહપુરુષના આદર્શો આપણી પ્રેરણાશક્તિ છે, ત્યારે આ પદયાત્રા થકી એકતા અને રાષ્ટ્રગૌરવનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાનો સંકલ્પ કર્યો. #Sardar150 #SardarVallabhbhaiPatel #UnityMarch #Padyatra #UnityForNation #MP24SuratLoksabha #Mukeshdalal4u
7
11
47
"એક ભારત, શ્રેષ્ઠ ભારત" ના પ્રણેતા સરદાર સાહેબના વિચારોને જીવનમંત્ર બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. #Sardar150 #SardarVallabhbhaiPatel #UnityMarch #Padyatra #UnityForNation #MP24SuratLoksabha #Mukeshdalal4u
5
11
61
આ પદયાત્રા પણ સુરતની ધરતી પરથી રાષ્ટ્રએકતાના મહાસંકલ્પને જનજન સુધી પહોંચાડતી જીવંત ચેતના બની રહી છે. #Sardar150 #SardarVallabhbhaiPatel #UnityMarch #Padyatra #UnityForNation #MP24SuratLoksabha #Mukeshdalal4u
5
11
51
યુનિટી માર્ચ સરદાર@૧૫૦ – મહુધાની ધરતી પર એકતાની ગૌરવમય યાત્રા ! : રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિ, સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ અને જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવની વિશેષ હાજરીથી આ યાત્રા વધુ પ્રેરણાદાયી બની. મહેમદાબાદના મુવાડાથી શ્રી બાવીસા ગામ સમાજવાડી સુધી યોજાયેલી યુનિટી માર્ચમાં મોટી સંખ્યામાં હૃદયે એક સ્વર ઊમટ્યો — લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની અખંડ ભારતની ભાવના ! ચાલો, સાથે મળીને સરદાર સાહેબના એકતાના સંદેશને નવી પેઢી સુધી પહોંચાડીએ…એક ભારત, શ્રેષ્ઠ ભારતના સપનાને સાકાર કરીએ! #Sardar150 #UnityMarch #EkBharatShreshthaBharat #Mahudha #SardarPatel #IronManOfIndia #NationalUnity #SwadeshiSpirit #UnityForNation #Mahudha #GujaratPride #InspirationForYouth #WalkForUnity @CMOGuj @collectorkheda @DDO_Kheda @InfoGujarat @MLASanjaysinh @devusinh @SPKheda @RacKheda
22
8
348
आज जनपद जौनपुर की विधानसभा मल्हनी के नौपेड़वा में भारत रत्न लौहपुरुष सरदार वल्लभभाई पटेल जी की 150वीं जयंती पर आयोजित जन एकता यात्रा में शामिल हुआ। #Jaunpur #Malhni #EktaYatra #SardarPatel150 #UnityForNation @BJP4India @BJP4UP @narendramodi @myogiadityanath @Bhupendraupbjp
1
3
74
3
6
48
562 रियासतों को भारत गणराज्य में विलय कराकर अखण्ड भारत की नींव रखने वाले लौह पुरुष सरदार वल्लभभाई पटेल जी को शत शत नमन 🙏🙏 मेरा युवा भारत सिमडेगा द्वारा आयोजित सरदार वल्लभभाई पटेल की 150 वीं जयंती के अवसर पर जिलास्तरीय Sardar@150 पदयात्रा का विधिवत शुभारंभ किया…!! #Sardar150 #MYBHARAT #Simdega #YouthPower #RashtriyaEkta #SardarPatelJayanti #Padyatra2025 #Jharkhand #UnityForNation @BJP4India @BJP4Jharkhand @yourBabulal @NagendraNathBJP @bjpkarmveer
1
3
9
46
सरदार वल्लभभाई पटेल जी की जयंती पर सेक्टर-3 से अंबेडकर चौक तक निकाली गई एकता सद्भावना पदयात्रा में भारी जनसमर्थन मिला। माननीय केंद्रीय राज्य मंत्री श्री कृष्ण पाल गुर्जर जी, भाजपा जिला अध्यक्ष श्री सोहन पाल सिंह, महिला जिला अध्यक्ष श्रीमती ममता राघव, युवा मोर्चा सहित भाजपा के सभी पदाधिकारी एवं कार्यकर्ताओं ने उत्साहपूर्वक भाग लेकर राष्ट्रीय एकता व अखंडता का संदेश दिया। सभी साथियों और क्षेत्रवासियों का हृदय से आभार। #EktaSadbhaavnaPadyatra #SardarVallabhbhaiPatel #RashtriyaEktaDiwas #BharatiyaSanskriti #UnityForNation #SwadeshiApnao #Faridabad
3
59
નવસારીમાં સરદાર@150 યુનિટી માર્ચ અંતર્ગત ભવ્ય પદયાત્રા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા આદિજાતી મંત્રી નરેશભાઈ પટેલે પદયાત્રાનું કરાવ્યું હતું પ્રસ્થાન ફુવારાથી નીકળેલી યાત્રામાં 5 હજારથી વધુ નાગરિકો જોડાયા 150 જેટલા સરદાર પટેલ વેશભૂષા પદયાત્રીઓ સહભાગી થયાં ફુવારાથી પ્રારંભ થઈને બી.આર. ફાર્મ ખાતે યાત્રાનું સમાપન થયું સમાપન પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે કર્યો અનુરોધ સરદાર વલ્લભભાઇ પટેલના જીવનચરિત્રથી પ્રેરણા લેવા અનુરોધ અખંડ ભારતની સંકલ્પનાને સાકાર કરવા અનુરોધ કર્યો હતો યુનિટી માર્ચના સમાપનમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રીનું મોટું નિવેદન સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરી કોંગ્રેસ પર સાધ્યું નિશાન કાશ્મીર મુદ્દે પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર "સરદારના અંતિમ સંસ્કાર માટે કોંગ્રેસે દિલ્હીમાં જગ્યા ન્હોતી આપી" જમ્મુ કાશ્મીરની જવાબદારી નેહરુએ લીધી હતી: સી આર પાટીલ "સરદાર પાસે જવાબદારી હોત તો સંપૂર્ણ કાશ્મીર ભારતનો ભાગ હોત" @CRPaatil #Sardar150 #UnityMarch #Navsari #SardarPatelTribute #UnityForNation #BreakingNews #UnityCelebration
1
2
101
૧૬ નવેમ્બર, રવિવારે નડિયાદમાં યોજાનારી એકતા પદયાત્રામાં ઉત્સાહભેર જોડાઈએ. સરદાર પટેલના વિચારો અને જીવન મૂલ્યોને નવી પેઢીને પહોંચાડવાનો સુંદર અવસર!- ખેડા સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણની અપીલ #EktaPadyatra #UnityMarch #Nadiad #Kheda #RashtriyaEkta #EkBharatShreshthaBharat #YouthForUnity #UnityForNation @CMOGuj @collectorkheda @DDO_Kheda @devusinh @InfoGujarat @MLASanjaysinh @RacKheda @SPKheda
1
38
20
701
एकता पदयात्रा, पनवेल 🇮🇳 भारतीय जनता पार्टी, पनवेल विधानसभा यांच्या माध्यमातून आयोजित 'सरदार वल्लभभाई पटेल एकता पदयात्रा 'पनवेल ते शिरढोण या मार्गावर उत्साहात पार पडली. भारतरत्न सरदार वल्लभभाई पटेल यांच्या १५० व्या जयंतीनिमित्त आयोजित या पदयात्रेत सहभागी होत एकता, एकात्मता आणि राष्ट्रहिताचा संदेश दिला. तसेच सर्व सहभागी कार्यकर्त्यांना आणि नागरिकांना मनःपूर्वक शुभेच्छा दिल्या. #SardarVallabhbhaiPatel #EktaPadyatra #BJP #NationFirst #EktaDiwas #UnityForNation
3
5
9
127
🔸લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે પોરબંદર અને માધવપુરમાં ભવ્ય એકતા પદયાત્રાનું આયોજન 🔸આ પદયાત્રા પોરબંદરમાં તા. 15મી એ અને માધવપુર ખાતે તા. 16મી એ યોજાશે, જેમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે 🔸જિલ્લા કલેક્ટરે નાગરિકો, વેપારીઓ અને સંસ્થાઓને રાષ્ટ્રની એકતાના આ મહાયજ્ઞમાં જોડાવા હાર્દિક અપીલ કરી @CMOGuj #SardarPatel150 #EktaPadyatra #Porbandar #Madhavpur #RashtriyaEkta #IronManOfIndia #UnityForNation
1
4
234
लौह पुरुष सरदार वल्लभभाई पटेल जी की 150वीं जयंती के अवसर पर आयोजित एकता यात्रा के मद्देनज़र नगर निगम गोरखपुर द्वारा पूरे शहर को आकर्षक रूप से सजाया गया।✨🇮🇳 शहर के हर कोने से दिया गया स्वच्छता और एकता का संदेश। #EktaDiwas #SardarPatel150 #UnityForNation @SwachhBharatGov
1
2
91