Breaking News : અમદાવાદ એરપોર્ટ પર 'CREW ફિલ્મ' જેવા દ્રશ્યો, દુબઈથી આવેલી ફ્લાઇટમાં 4.26 કરોડથી...
અમદાવાદ એરપોર્ટ પર દુબઈથી આવેલી ફ્લાઇટમાંથી ₹4.26 કરોડથી વધુની કિંમતનું 2,799 ગ્રામ સોનું ઝડપાયું છે. કસ્ટમ્સ વિભાગે વિમાનના શૌચાલયના સ્પીકરમાંથી 24 સોનાના બિસ્કિટના બે પાઉચ જપ્ત કર્યા.
tv9gujarati.com