Keyboard Function Keys: કીબોર્ડમાં F1 થી F12 Keys હોય છે આ કામ માટે, આ રીતે કરો યુઝ
F કી 1980 ના દાયકાની શરૂઆતમાં રજૂ કરવામાં આવી હતી અને ત્યારથી તે લગભગ તમામ કીબોર્ડ પર છે. શું તમે ક્યારેય આ F કીનો ઉપયોગ કર્યો છે? શું તમે જાણો છો કે તેઓનો યુઝ શું છે? જો તમારો જવાબ ના છે તો આ સમાચાર...
tv9gujarati.com