Joined January 2017
184 Photos and videos
Pinned Tweet
બિહાર માં ૨ વર્ષ માથી ૧ વર્ષ થઈ શકતું હોય તો ગુજરાત માં કેમ નો થાય.ગુજરાત સદ્ધર રાજ્ય છે ત્યાં ૫ વર્ષ ફિક્સ માં કાઢવા અવ ખૂબ કથીન છે.સરકાર ઉદારદિલ રાખીને સત્વરે નિરાકરણ લાવે એવી અમારી પ્રબળ ઈચ્છા છે🙏 #સમાન_કામ_સમાન_વેતન #Remove_Fix_Pay_In_Gujarat
#NCLive | #Watch ફિક્સ-પે મુદ્દે સરકારી કર્મચારીઓ ફરી એકવાર મેદાને "અમારું ના થાય તો કંઈ નહીં ભાવિ પેઢીનું કંઈક કરો" "ફિક્સ-પેમાં અમને પોસાતું નથી સરકાર" #Fixpay | #Remove_Fix_Pay_In_Gujarat | #PrimeNine | #Remove_Fix_Pay | @JigarThakar_NC x.com/i/broadcasts/1yNxaLjNW…
13
10
236
આજે રસોઈના ભાવ આસમાને, ભાડું, બિલ, બાળકોની ભણતર, દવા બધું મોંઘું થઈ ગયું છે, ગુજરાતના હજારો ફિક્સ પગારના કર્મચારીઓનો પગાર આજે પણ 26000 માંજ ફિક્સ છે! હવે ઘણું થયું! આ વર્ષોથી ચાલતી ફિક્સ પગાર પ્રથા દૂર કરો.. #Remove_fix_pay_in_gujarat #સમાન_કામ_સમાન_વેતન
19
Paresh Ladumor retweeted
#Remove_fix_pay_in_gujarat #Remove5yearfixpay #સમાન_કામ_સમાન_વેતન આ મોંઘવારીમા પણ ફિક્સ પગારના કર્મચારીઓનો પગાર તો ફિક્સ જ છે..અત્યારે ૨૬૦૦૦/- મા ઘર ચલાવવું મુશ્કેલ છે..સરકારશ્રીને વિનંતિ કરીયે છીયે યોગ્ય નિરાકરણ લાવી આ વર્ષોથી ચાલતી પ્રથા બંધ કરો🙏
23
333
457
9,324
શોષણખોર સરકારને ગોપાલ ઇટાલિયાએ ખુલ્લી પાડી : ગુજરાતમાં ફિક્સ પેના કેસમાં સુપ્રીમ કોર્ટમાં સરકાર તરફે લડતા વકીલોને પ્રતિ મુદતના 2 લાખ ફી ચૂકવાઈ, 14 વર્ષથી કેસ ચાલુ #Gujarat #Ahmedabad #Lawyers #GopalItalia divya.bhaskar.com/79W3ubmlB1…
5
5
53
"સરકારનું અજબ ગજબનું ગણિત!" 🤔 કર્મચારી કહે: "સાહેબ, મોંઘવારી વધી ગઈ છે, ઘર ચલાવવું મુશ્કેલ છે, "#ફૂલ_પગાર" આપો ને!" સરકાર: "ખજાનો ખાલી છે ભાઈ, થોડું સમજો!" 🙅‍♂️ વકીલ કહે: "સાહેબ, તમારી સામે લડતા કર્મચારીઓને સન્માનીય ફૂલ પગાર ન આપવો પડે, એના માટે હું સુપ્રીમ કોર્ટમાં દલીલ કરીશ. એક હિયરિંગના(મુદ્દત) ૨ લાખ થશે!" સરકાર: "અરે સાહેબ, ૨ નહીં ૫ લાખ લો, પણ પેલા ગરીબ કર્મચારીને પૂરો પગાર ન મળવો જોઈએ!" 💸✅😥 ધન્ય છે આ 'વિકાસ'ને, જ્યાં મહેનત કરનાર માટે '#ફિક્સ_પે' અને લડાવનાર માટે 'મિક્સ' (કરોડો રૂપિયા) છે! કર્મચારીને ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ નહીં, પણ ફિક્સ પે રાખનાર માટે લડનારને તો આખું બગીચું! 🥀🏛️ 📌શોષણની પ્રથા: ફિક્સ પે પ્રથા એ સરકારી કર્મચારીઓનું આર્થિક શોષણ છે. વર્ષો સુધી સખત મહેનત કરવા છતાં કર્મચારીઓને પૂરતો પગાર મળતો નથી, જેના કારણે તેમનું અને તેમના પરિવારનું જીવન નિર્વાહ મુશ્કેલ બને છે. 📌સમાન કામ, સમાન વેતનનો અભાવ: ગુજરાત હાઈકોર્ટે ૨૦૧૨માં ચુકાદો આપ્યો હતો કે 'સમાન કામ માટે સમાન વેતન' મળવું જોઈએ, પરંતુ સરકાર આ ચુકાદાને માનવાને બદલે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારે છે. 📌કર્મચારીઓની હાલાકી: કર્મચારીઓ રવિવારે પણ કામ કરે છે, ભીડ ભેગી કરવા જેવા રાજકીય કાર્યોમાં જોતરાય છે અને ઓવરટાઈમ કરે છે, છતાં તેમને હકનો પૂરો પગાર મળતો નથી. 📌ગુજરાતના ફિક્સ પે ના કર્મચારીઓ છેલ્લા ૧૫ વર્ષથી ન્યાયની રાહ જોઈ રહ્યા છે... અને સરકાર? સરકાર 'ન્યાય ન મળે' એના માટે કરોડો રૂપિયા પાણીની જેમ વહાવી રહી છે! 🌊💰 🛑કર્મચારીનો આખો મહિનો = ₹૨૦,૦૦૦ (અંદાજે) 🛑સરકારી વકીલની એક હિયરીંગની હાજરી = ₹૨,૦૦,૦૦૦ થી ૫,૦૦,૦૦૦ વિચારો, જે પૈસા ફૂલ પે રોકવા માટે જાય છે, એ જો કર્મચારીઓના પગારમાં ગયા હોત તો આજે કેટલાય મધ્યમવર્ગીય પરિવારોના ચૂલા સારી રીતે સળગતા હોત. આને જ કહેવાય "દીવો તળે અંધારું!"🪔 સરકાર પોતાના જ કર્મચારીઓને પૂરો પગાર ન આપવો પડે તે માટે સુપ્રીમ કોર્ટમાં નામાંકિત વકીલો પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહી છે.પોતાના જ સંતાનો (કર્મચારીઓ) સામે લડવા માટે ભાડે રાખેલા 'યોદ્ધાઓ' પાછળ આટલો ખર્ચ? વાહ રે સરકાર, વાહ! 👏 😥આ શોષણ નહીં તો બીજું શું છે? "સમાન કામ, સમાન વેતન" માત્ર કાગળ પર જ કેમ? હવે તો હદ થાય છે! 😡 #FixPay #Gujarat #EmployeeRights #Justice #GujaratGovernment #Exploitation #JusticeDelayed #FixedSalary #SocialJustice #GovernmentEmployees #JusticeForEmployees #Remove_Fix_Pay_Gujarat #Remove_Fix_Pay #Remove_FixPay_In_Gujarat #REMOVE_FIX_PAY_IN_GUJARAT @Bhupendrapbjp @CMOGuj @irushikeshpatel @drpradyumanvaja @jitu_vaghani @Rivaba4BJP @VtvGujarati @tv9gujarati @abpasmitatv @GSTV_NEWS @sandeshnews @News18Guj @Zee24Kalak @devanshijoshi71 @Jamawat3 @nidhirpatel6 @Janak_Sutariyaa @JournoJayesh @hdraval93 @DevendraBhatn10 @chintanbhogayta @chintan_acharya @Divya_Bhaskar @tgbasiya @NewsNavajivan @gopimaniar @ImVimit @iDixitThakrar @KKanteliya @SamirParmar1947 @BhavikSudra3 @Vivekdoza @Chaitar_Vasava @Gopal_Italia @baldevmer @BenefitNews24 @JigarThakar_NC @dave_janak @NewsCapitalGJ @svamanmedia @GujaratFirst @nikunjjani9 @DatelineGujarat @hbtwits4u
4
7
61

64
729
1,208
30,131
Paresh Ladumor retweeted
કાયમી રોજગાર અમારો અધિકાર ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરો જન આક્રોશ સભા 📅 ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૬ ⏰ બપોરે ૧:૦૦ કલાકે 📍 સત્યાગ્રહ છાવણી, ગાંધીનગર #JanAakroshSabha Location - maps.app.goo.gl/f7CPRdQNHuS7…
11
262
371
5,054
Paresh Ladumor retweeted
પરીક્ષા પે ચર્ચા થાય, ધારાસભ્યોના મોંઘવારી પર ચર્ચા થાય, પરંતુ ગુજરાત સરકાર ના ફિકસ પે કર્મચારી ની શોષણ નીતિ પે કોઈ દિવસ ચર્ચા નઇ.@abpasmitatv @hardev_vala @Jamawat3 @jamod_chetan @YAJadeja @nirbhaynews1 @nidhirpatel6 @gujratsamachar @NewsCapitalGJ @ahir_sudhir
2
69
80
1,039
Paresh Ladumor retweeted
માનનીય સાહેબ શ્રી @Bhupendrapbjp @sanghaviharsh જો #MLAGUJARAT ના ભથ્થામાં વધારવા માટે બીજા રાજ્યના ભથ્થાની સમીક્ષા થઈ શકતી હોયતો #gujarat ના વર્ગ 3 ના કર્મચારી માટે પણ #5YEARFIXPAY બાબતે બીજા રાજ્ય સાથે સમીક્ષા એવી વિનંતી છે... @BJP4Gujarat @CMOGuj @iJagdishBJP @KanuDesai180
6
168
150
1,831
Paresh Ladumor retweeted
ગુજરાતનાં ફિક્સ પગારમાં નોકરી કરતાં કર્મચારીઓ સંદર્ભે કોઈ સમિતિની રચના કરી એમની સ્થિતિ વિશે પણ અહેવાલ તૈયાર કરવો જોઈએ. #ફિક્સપે_નીતિ_સુધારો @Bhupendrapbjp @sanghaviharsh @dave_janak @narendramodi @OfficeOfAM_ @Divya_Bhaskar @NewsCapitalGJ @VtvGujarati @Vivekdoza
4
168
215
4,331
નવનિયુક્ત મંત્રી મંડળને ખુબ ખુબ શુભેચ્છા ઓ. સાથે વિનંતી સહ રજુઆત છેં કે આપ સૌની દિવાળી @narendramodi સાહેબે સુધારી હવે માન.@Bhupendrapbjp સાહેબ સાથે મળીને #ફિક્સ_પે નીતિ બાબતે યોગ્ય નિરાકરણ લાવી ફિક્સ પગારના કર્મચારીની દિવાળી સુધારશોજી.અપેક્ષા સહ માન.@sanghaviharsh @BJP4Gujarat
2
1
17
Paresh Ladumor retweeted
#ફિક્સ_પે પ્રથા નાબૂદ કરો યુવાઓનું શોષણ બંધ કરો #Remove_Fix_Pay_From_Gujarat
25
457
539
9,414
ગુજરાતમાં ભાજપ સરકારની એક ગંભીર અને યુવા પેઢી માટે ચિંતાજનક પ્રવૃત્તિ સામે આવી છે.નિવૃત અધિકારીઓને વારંવાર “એક્સ્ટેન્શન” આપી સરકારમાં જાળવી રાખવાની નીતિ હવે જાણે નિયમ બની ગઈ છે. છેલ્લા 3 વર્ષમાં રાજ્યના 8થી વધુ મહત્વના વિભાગોમાં થયેલી નિમણૂકોમાં આશરે 50 ટકા અધિકારીઓ રીટાયર્ડ થયા પછી ફરી નિમણૂક પામ્યા છે. જ્યાં સરકારની નીતિ ઘડાય છે એવા મુખ્ય વિભાગો આરોગ્ય, ખાદ્ય પુરવઠા, મજૂરી અને રોજગાર, વૈજ્ઞાનિક અને ટેકનિકલ વિભાગ, વેલફેર વિભાગ, અને ખનિજ વિભાગ સુધીમાં પણ રીટાયર્ડ અધિકારીઓનો જ દબદબો જોવા મળે છે. એક તરફ સરકાર વર્ષોથી ભરતી બંધ રાખી યુવાઓનુ ફિક્સ પે, આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથાથી શોષણ કરે છે, અને બીજી તરફ નિવૃત અધિકારીઓને ફરીથી નિમણૂક આપીને લાયકાત ધરાવતા યુવા અધિકારીઓને તકથી વંચિત રાખે છે. સરકારમાં નીતિ-નિર્ણયના પદો હવે અનુભવના નામે એ જ જૂના અધિકારીઓના હાથે છે જેના કારણે નવી વિચારસરણી અને આધુનિક ઉકેલોનો અભાવ સ્પષ્ટ દેખાય છે. યુવા અધિકારીઓ માટે તકો બંધ, પ્રમોશન અટકેલું અને નવી ભરતીના દરવાજા વર્ષોથી બંધ આ નીતિ યુવાધન ના અપમાન સમાન છે. રાજ્યનો ભવિષ્યનો આધાર યુવાનો છે. પણ ભાજપ સરકાર પોતાના મનપસંદ નિવૃત અધિકારીઓને “સદાબહાર એક્સ્ટેન્શન” આપી સિસ્ટમને વૃદ્ધ અને સ્થિર બનાવી રહી છે. ભાજપ સરકારની વાસ્તવિક પ્રાથમિકતાઓ શું છે? યુવાનોનું ભવિષ્ય કે મનપસંદ અધિકારીઓનું પુનરાગમન?
11
8
78
Paresh Ladumor retweeted
24
412
375
3,992
ગુજરાતમાં #ફિક્સ_પે કર્મચારીઓનું લાંબા સમયથી શોષણ થઈ રહ્યું છે, ભાજપ સરકારે ફિક્સ પે પ્રથા નાબૂદ કરીને યુવાઓની માંગ સ્વીકારવી જોઈએ. રાજ્યમાં લાખો જગ્યાઓ ખાલી છે તેમાં ભરતી કરવાને બદલે સરકાર આઉટસોર્સિંગ પ્રથાથી યુવાઓનું શોષણ કરી રહી છે. #Remove5yearFixpay #Remove_Fixpay_in_gujarat
10
મહેનત ફિક્સ નથી — તો પગાર ફિક્સ કેમ? @Chaitar_Vasava @AmitChavdaINC @AnantPatel1Mla @dhaval241086 @TaviyadKiran #Remove_Fixpay_in_gujarat
1
2
29
🎇 દિવાળી સૌની છે, પણ ખુશી ફક્ત કાયમી અને વર્ગ-ચાર સુધી જ કેમ? ફિક્સ પગારદારના ઘરમાં પણ દીવો બળે છે… પણ દુઃખનો! @narendramodi @Bhupendrapbjp @CMOGuj @BJP4Gujarat @MLAJagdish #Remove_Fixpay_in_gujarat #Remove5yearFixpay @Janak_Sutariyaa @deepakrajani123 @SamirShukla
1
1
30
गुजरात में भाजपा को संगठन चलाने के लिए युवाओं की जरूरत लेकिन सरकार/सिस्टम चलाने के लिए नहीं एक तरह रोजगार की जगह FIX PAY और जो रिटायर होते हैं उन्हें एक्सटेंशन देकर दुबारा काम दे दिया जाता है. एक संगठित बेरोजगार बनाने का षडयंत्र #Remove_Fixpay_in_gujarat #Remove5yearFixpay
1
1
32
#Remove_Fixpay_in_gujarat ગુજરાત ફિક્સ પગાર નાબૂદી અભિયાન – અન્યાય વિરુદ્ધનો આંકડાઓથી પુરાવો ભયંકર છે આંકડાઓથી સ્પષ્ટ સાબિત થાય છે કે છેલ્લા ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં કર્મચારીઓ નું ફક્ત શોષણજ કર્યું છે.. આ ટેબલ સ્પષ્ટ બતાવે છે કે ગુજરાતની સરકારે કેવી રીતે વર્ષો સુધી ભણેલા યુવાનો સાથે ખુલ્લો અન્યાય કર્યો છે 👇 Grade Payઆજની તારીખમાં મળવો યોગ્ય પગારહાલનો ફિક્સ પગાર તફાવત આ છે સચ્ચાઈ : જ્યાં દરેક મહિના માં સરકારી કર્મચારીએ હકદાર પગારથી રૂપિયા 10,000 થી રૂપિયા 23,000 ઓછા મેળવે છે એનો અર્થ એ કે સરકાર દર મહિને લાખો કર્મચારીઓ પાસેથી કરોડો રૂપિયા “ચોરી” રહી છે..! 5 વર્ષ પછી પણ એનું ન્યાયિક સમાધાન નથી. આ નીતિ ભણેલા વર્ગ સામેની સૌથી મોટી નીતિગત દગાબાજી છે. ગુજરાતની ભાજપ સરકાર ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરો. દરેક કર્મચારીને આજના દર મુજબનો પગાર તરત આપો. બાકી જે “તફાવત” છે, એનો બેકલોગ ચૂકવો. #Remove5yearFixpay #Remove_Fixpay_in_gujarat
1
1
33
ફિક્સ પગાર, આઉસોર્સિંગ, કોન્ટ્રાકટ પ્રથા નાબૂદ કરો: દાયકાઓથી મહા ભયંકર દમન - શોષણ કરનારી ફિક્સ પગાર, આઉસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ થવી જ જોઈએ! #Remove_Fixpay_in_gujarat at any cost! @CMOGuj @VtvGujarati @abpasmitatv @tv9gujarati
2
2
62