જિલ્લા ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા નનાનપુર ખાતે વૃંદાવન આશ્રમ શાળાના ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓને તમાકુ સેવનથી થતા રોગો વિશે સમજ પૂરી પાડી અને તમાકુના સેવનના લીધે થતા નુકશાન વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી તેમજ તમાકુ અધિનિયમ - ૨૦૦૩ની કલમો વિશે માહિતગાર કરવામાં આવ્યા
@CollectorSK