ચેન્નાઈમાં વરસાદે તોડ્યો 80 વર્ષનો રેકોર્ડ, વાવાઝોડા પહેલા જ થઈ તબાહી, જાણો બધું
દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં વાવાઝોડા મિચોંગના આગમન પહેલા જ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. વાવાઝોડુ ત્રાટકે તે પહેલા જ તોફાની વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂર આવી ગયું છે. તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને...
tv9gujarati.com