'તમે ઈન્ડિયા વેચી માર્યું, કોઈ શરમ નહીં...' લોકસભામાં બોલ્યાં રાહુલ ગાંધી, એપસ્ટીન ફાઈલ્સ પર મોટી...
લોકસભામાં રાહુલ ગાંધીએ ભારત-અમેરિકા ટ્રેડ ડીલને પૂર્ણ સમર્પણ ગણાવી સરકાર પર તીવ્ર પ્રહાર કર્યા. તેમણે એનર્જી સુરક્ષા, ડેટા કંટ્રોલ અને ખેડૂતોના હિતોને જોખમમાં મૂકવાના આક્ષેપ કર્યા.
vtvgujarati.com