Breaking News: ચીની જાસૂસીનો નવો ખેલ ! ભારતીય નિવૃત્ત સૈનિક અધિકારીઓને આર્ટિકલ લખાવવાના બહાને...
ભારતીય સેનાના નિવૃત્ત કર્નલે, પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે, આ વાતની પુષ્ટિ કરી છે કે તેમને ચીન સાથે જોડાયેલા લોકો દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે તેમને આર્ટિકલ લખાવવાના બહાને મોટી...
tv9gujarati.com