Banaskantha : વચનો છે, પુલ નથી, બનાસ નદી પાર કરી જીવના જોખમે શાળાએ જતા બાળકો
વિકાસના મોટા દાવાઓ વચ્ચે બનાસકાંઠાના કાકવાડા વિસ્તારમાં આજે પણ હકીકત અત્યંત કઠોર છે. અહીં નાના બાળકોને શાળાએ પહોંચવા માટે દરરોજ જીવ જોખમમાં મુકવો પડે છે, કારણ કે બનાસ નદી પર હજી સુધી પુલ બન્યો નથી....
tv9gujarati.com