BSNLનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, 1 વર્ષની વેલિડિટી સાથે હાઈ સ્પીડ ડેટા અને ફ્રી કોલિંગનો ફાયદો
BSNL Recharge Plan : જુલાઈમાં જ્યારે Jio, Airtel અને Viએ તેમના પ્લાનની કિંમતોમાં વધારો કર્યો હતો ત્યારે ઘણા લોકો BSNL તરફ આવ્યા હતા, આ તરફ હવે દિવાળી પર BSNL એ નવી ઓફર શરૂ કરી
vtvgujarati.com