આપ પહલે સે નંગે ફીર કપડે ઉતારને કી જરૂરત કયું..? કોંગ્રેસ ના શર્ટલેસ પ્રદર્શન પર PM મોદી આકરા...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેરઠમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે કોંગ્રેસ પર વૈશ્વિક AI સમિટ જેવા રાષ્ટ્રીય ગૌરવના કાર્યક્રમોનું રાજકીયકરણ કરવાનો આરોપ લગાવ્યો.
tv9gujarati.com