માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત લખી રહ્યું છે વિકાસનો નવો અધ્યાય; ઉમરગામથી કચ્છના નારાયણ સરોવર સુધીનો વિશાળ કોસ્ટલ હાઈવે અને પરિક્રમાપથ, રાજ્યને એકસૂત્રમાં બાંધતો મહત્વકાંક્ષી પ્રકલ્પ
#PathToProgress