Breaking News :ભાજપમાં સેન્સ પ્રક્રિયા શરુ, ઉમેદવારી નોંધાવવા સોશિયલ મીડિયાના ફોલોવર્સની સંખ્યા...
ગુજરાતમાં તાલુકા જિલ્લા અને મહાનગરની ચૂંટણીની જાહેરાત થઈ છે. આજે અમદાવાદ સહિતની સેન્સ પ્રક્રિયાનો પ્રથમ દિવસ છે. સારા ઉમેદવાર આવે, મજબૂત નેતૃત્વ આવેએ રીતે ચયન પ્રક્રિયા કરાશે, કાર્યકર્તાઓ પોતાની...
tv9gujarati.com