PM Modi Europe visit: PM મોદીના યુરોપ પ્રવાસમાં સામેલ થયા વેરાવળના ઉદ્યોગપતિ
વેપાર વિકાસ કોન્ફરન્સમાં ભારતીય પ્રતિનિધિમંડળનો ભાગ બન્યા
જાણીતા સીફૂડ ઉદ્યોગપતિ જગદીશ વેલજીભાઈ ફોફંડી થયા સામેલ
પ્રથમ વખત ખારવા સમાજના ઉદ્યોગપતિને ડેલિગેશનમાં સ્થાન મળ્યું
વેરાવળ, સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ખારવા સમાજ માટે ગર્વની ક્ષણ
વિવિધ વેપારી એસો.ના અગ્રણીઓએ જગદીશભાઈને પાઠવ્યા અભિનંદન
@narendramodi #EuropeVisit #IndianDelegation #Veraval #Saurashtra #SeafoodIndustry #BusinessConference #TradeConference #JagdishFofandi #KharwaSamaj #GujaratiBusiness #ProudMoment #GujaratFirst
PM Modi Europe visit, Indian trade delegation, Veraval businessman, Jagdish Veljibhai Fofandi, Seafood industry Gujarat, Kharwa community entrepreneur, Business development conference, Saurashtra business news, Gujarat entrepreneur news, Indian delegation Europe, Seafood exporter India, Trade conference Europe, Veraval latest news, Gujarat business community, Kharwa Samaj proud moment, Indian business leaders, PM Modi foreign visit, Global trade conference, Entrepreneur from Veraval, Gujarat breaking news