ટેન્શન, તણાવને લઇ સામે આવ્યો ચોંકાવનારો સર્વે, મોબાઇલ યુઝર્સ રહે એલર્ટ!
જો તમારા ફોનની બેટરી ઓછી થાય ત્યારે તમને ચિંતા થવા લાગે, તો તમે એકલા નથી. ભારતમાં, દર 10 માંથી 9 લોકોને આ ટેન્શન રહે છે. જેમ જેમ તેમના ફોનની બેટરી રેડ ઝોનમાં પહોંચે છે, તેમની ચિંતા વધુ તીવ્ર બને છે.
vtvgujarati.com