એવોર્ડ લેવામાં નંબર-1, કામમાં થર્ડ ક્લાસ! ખરાબ રસ્તા રિપેર કરવાના બદલે સારા રોડ પર જ ફરી 'ડામર'...
અમદાવાદના બાપુનગરમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, જેણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે મોટા સવાલો ઊભા કર્યા છે. વાત એમ છે કે, જે જગ્યા પર સારો રોડ છે ત્યાં જ ડામર પાથરીને નવો રોડ...
tv9gujarati.com