🌟 વિરાટ વિજયના અવિરત ૧૨ વર્ષ: સુશાસન અને સેવાનો સંકલ્પ! 🌟
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં દેશમાં સુશાસનના "અવિરત ૧૨ વર્ષ" પૂર્ણ થવાની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી, વોર્ડ-૧૧ દ્વારા દેશભક્તિ અને લોકસેવાના મંત્ર સાથે વૃક્ષારોપણ તેમજ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
📍 કાર્યક્રમની વિગતો:
🗓️ તારીખ: ૧૩-૦૬-૨૦૨૬
⏰ સમય: સવારે ૭:૦૦ કલાકે
🏢 સ્થળ: મન મંદિર, કૈલાશ શિખરની બાજુમાં, સનફાર્મા રોડ, વડોદરા.
✨ ખાસ ઉપસ્થિતિ:આ ગરિમામય કાર્યક્રમમાં અકોટા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્યશ્રી Chaitanya Makrand Desai Bjp ની વિશેષ ઉપસ્થિતિ આપીને કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
🤝 રાષ્ટ્રવાદી કાર્યકર્તાઓની સક્રિયતા:કાર્યક્રમને સફળ બનાવવા માટે વોર્ડ પ્રમુખશ્રી, વોર્ડ ના કાઉન્સિલરશ્રીઓ, પૂર્વ કાઉન્સિલરશ્રીઓ, મહામંત્રીશ્રીઓ તેમજ ભાજપના રાષ્ટ્રવાદી અને સમર્પિત કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉત્સાહભેર હાજર રહ્યા હતા.વડોદરાને વધુ હરિયાળું અને સ્વચ્છ બનાવવા માટે ભાજપ સદાય કટિબદ્ધ છે!
#Modi12YearsOfGovernance #BJPWard11 #VadodaraBJP #SwachhBharat #GreenVadodara #AkotaMLA #NaMoGovernance #BJPKaryakarta #ServiceBeforeSelf
🌟 12 Years of Uninterrupted Good Governance: A Commitment to Service! 🌟
On the occasion of celebrating "12 Uninterrupted Years" of exemplary good governance under the leadership of Prime Minister Shri Narendra Modi Ji, Bharatiya Janata Party (BJP), Ward 11 organized a grand Tree Plantation and Cleanliness Drive.
📍 Event Details:
🗓️ Date: 13-06-2026
⏰ Time: 7:00 AM
🏢 Venue: Man Mandir, Next to Kailash Shikhar, Sun Pharma Road, Vadodara.
✨ Special Attendance:
The MLA of the Akota Assembly Constituency, Mr. Chaitanyabhai Desai, graced this prestigious event with his special presence, motivating all the volunteers.
🤝 Active Participation of Nationalist Karyakartas:
The Ward President, General Secretaries, Ward Councilors and Ex Councillor and dedicated nationalist brothers and sisters of the BJP attended the event in large numbers to make it a grand success.
BJP remains forever committed to making Vadodara greener, cleaner, and more beautiful.
#12YearsOfGoodGovernance #BJPVadodara #Ward11 #SevaHiSangathan #TreePlantation #CleanlinessDrive #ChaitanyabhaiDesai 🌳