શું તમે પણ કૂલરમાં ફટકડી નાખો છો? જાણી લો આ એક ભૂલ કૂલરને કરી શકે છે બરબાદ
સોશિયલ મીડિયા પર કૂલરના પાણીમાં ફટકડી નાખવાની ટ્રીક વાયરલ થઈ રહી છે. ગંદકી અને દુર્ગંધ દૂર કરવા માટે આ રીત કારગર તો છે, પરંતુ અમુક લોકો માટે આ નુકસાનકારક સાબિત થઈ શકે છે. સાથે જ જાણો મીઠાની બોટલનો...
tv9gujarati.com